+

રાજકોટઃ કોલેજના પીએસએમ વિભાગના વડા ડો.શોભાનો ઘરમાંથી મૃતદેહ મળતાં ચકચાર

પુત્રીનો ફોન માતાએ ન ઉઠાવતા પાડોશીને જાણ કરી હતી મૃતકના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો રાજકોટઃ શહેરમાં મેડિકલ કોલેજના પીએસએમ વિભાગના વડા ડોકટર

પુત્રીનો ફોન માતાએ ન ઉઠાવતા પાડોશીને જાણ કરી હતી

મૃતકના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

રાજકોટઃ શહેરમાં મેડિકલ કોલેજના પીએસએમ વિભાગના વડા ડોકટર શોભા મિશ્નાનો તેમના ઘરમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. રેસકોર્ષ પાર્કમાં રહેતા ડો.શોભાની ગોધરા રહેતી દીકરીએ તેમને અનેક ફોન કર્યાં હતા, પરંતુ ફોન રિસીવ ન થતાં પાડોશીને ફોન કર્યો હતો, બાદમાં પાડોશીએ આવીને જોતાં ઘરનો દરવાજો બંધ હતો.જે બાદ પાડોશી અને મેડિકલ કોલેજનો સ્ટાફ એકત્ર થયો હતો અને દરવાજો તોડતા ડો.શોભાનો મૃતદેહ બેડ પર પડ્યો હતો.

ઘરની અંદર ટીવી અને પંખા ચાલુ હતા. મૃતક ડોકટરના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે.દીકરો ગોધરા ઈંન્ટર્નલ ડોકટર તરીકે ફરજ બજાવે છે, આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter