Rajkot tragedy: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ પોલીસે અધિકારીઓના નંબર જાહેર કર્યા છે. જેમાં લાપતા લોકોના પરિવારજનોને સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. જે લોકોના પરિવારજનો ઘરે પરત નથી આવ્યાં તે લોકોના સ્વજનો આ નંબર પર માહિતી આપી શકે છે.
- રાજકોટ પોલીસે બનાવેલી SITના અધ્યક્ષ ભરત બસિયા મો.નં.૯૦૩૩૬૯૦૯૯૦
- SIT ના સભ્ય એમ.આર.ગોંડલીયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટે. ના મો.નં.૯૬૮૭૬૫૪૯૮૯
- એસ.એમ.જાડેજા, પો.ઇન્સ., બી.ડીવીજન પો.સ્ટે. ના મો.નં.૯૭૧૪૯૦૦૯૯૭
- આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.૯૮૨૫૮૫૫૩૫૦
- ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટે. ના મો.નં.૮૦૦૦૦૪૦૦૫૦
- ડીસીબી પો.સ્ટે. ના નં.૦૨૮૧ ૨૪૪૪૧૬૫
- રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ના નં.૦૨૮૧ ૨૫૬૩૩૪૦
- રાજકોટ શહેર પોલીસ કંન્ટ્રલ રૂમ ના નં.૦૨૮૧ ૨૪૫૭૭૭૭ (૧૦૦) નો સંપર્ક કરવા અપીલ...
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/