રાજકોટમાં IT ના દરોડાઃ વધુ રૂ. 2.25 કરોડ રોકડા મળ્યાં, 18 બેંક લોકર સીલ કરાયા- Gujarat Post

10:38 AM Mar 01, 2024 | gujaratpost

રાજકોટઃ આવકવેરા વિભાગે રાજકોટમાં ટોચની બિલ્ડર્સ લોબી પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રના ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી સહિત તેમની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યાં છે. 150 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા ઓરબીટ ગ્રુપના તેમજ લાડાણી એસોસિએટના અલગ-અલગ પ્રોજેકટમાં રોકાણ કરનારા ફાયનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

લાડાણી એસોસિએટ્સના દિલીપ લાડાણી, દાનુભા જાડેજા, અર્જુન જાડેજા સહિત અન્યોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત વધુ 2.25 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે, આ સિવાય 18 બેંક લોકર પણ સીલ કરાયા છે. આ તપાસ આજે પણ ચાલુ રહેશે. ઓરબીટ ગ્રુપના પણ કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યાં છે.

નોંધનિય છે કે આ ગ્રુપો પાસેથી અંદાજે 250 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપાયા છે અને હજુ પણ આઈટીના અધિકારીઓ ઉંડી તપાસ કરી રહ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post