+

Video: વડોદરામાં સોફિયા કુરેશીની બહેને પીએમ મોદીનું કર્યું સ્વાગત, રોડ શોમાં ઉમટ્યાં લોકો- Gujarat Post

વડોદરાઃ પીએમ મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. મોદી કેસરી કોટી પહેરીને વડોદરા આવ્યાં છે. લેફ્ટનેન્ટ કર્નલ સોફિયા કુરેશીની બહેને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીના રોડ શોમાં મોટી સંખ

વડોદરાઃ પીએમ મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. મોદી કેસરી કોટી પહેરીને વડોદરા આવ્યાં છે. લેફ્ટનેન્ટ કર્નલ સોફિયા કુરેશીની બહેને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. રોડ શોના રૂટ પર પીએમ મોદી પર ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે.

તેઓ દાહોદ, ભૂજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન 26મે રોજ ભુજમાં 53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

 

 

facebook twitter