(ફાઇલ ફોટો)
સ્યુદાદ ઓબ્રેગોન શહેરમાં ચાલી રહી હતી ક્રિસમસ પાર્ટી
અમેરિકાઃ ફરી એક વખત થયેલી ફાયરિંગની ઘટનામાં 6 લોકોનાં મોત થઇ ગયા છે અને 26 લોકો ઘાયલ થયા છે, જેમને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે. ઉત્તર-પશ્વિમ મેક્સિકોમાં એક પાર્ટી દરમિયાન આ બનાવ બન્યો હતો.
સોનોરાના એટર્ની જનરલ ઓફિસે આ માહિતીની પુષ્ઠી કરી છે અને કહ્યું છે કે બંદૂકથી હુમલા કરનારા લોકો પહેલાથી જ વોન્ટેડ હતા. નશીલી દવાઓ સંબંધિત આ ફાયરિંગ કરીને લોકોની હત્યા કરાઇ છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યાં હતા અને કેસની વધુ તપાસ શરૂ કરી છે.
અમેરિકામાં ફરીથી બની ફાયરિંગની ઘટના
6 લોકોનાં મોત, 26 લોકો ઘાયલ થયા
નોંધનિય છે કે અમેરિકામાં વારંવાર ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં અત્યાર સુધી અનેક લોકોનાં મોત થઇ ગયા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો