+

મેક્સિકોમાં ફાયરિંગમાં 6 લોકોનાં મોત, ચાલુ પાર્ટીમાં થયેલા હુમલામાં 26 લોકો થયા ઘાયલ

(ફાઇલ ફોટો) સ્યુદાદ ઓબ્રેગોન શહેરમાં ચાલી રહી હતી ક્રિસમસ પાર્ટી અમેરિકાઃ ફરી એક વખત થયેલી ફાયરિંગની ઘટનામાં 6 લોકોનાં મોત થઇ ગયા છે અને 26 લોકો ઘાયલ થયા છે, જેમને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામ

(ફાઇલ ફોટો)

સ્યુદાદ ઓબ્રેગોન શહેરમાં ચાલી રહી હતી ક્રિસમસ પાર્ટી

અમેરિકાઃ ફરી એક વખત થયેલી ફાયરિંગની ઘટનામાં 6 લોકોનાં મોત થઇ ગયા છે અને 26 લોકો ઘાયલ થયા છે, જેમને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે. ઉત્તર-પશ્વિમ મેક્સિકોમાં એક પાર્ટી દરમિયાન આ બનાવ બન્યો હતો.

સોનોરાના એટર્ની જનરલ ઓફિસે આ માહિતીની પુષ્ઠી કરી છે અને કહ્યું છે કે બંદૂકથી હુમલા કરનારા લોકો પહેલાથી જ વોન્ટેડ હતા. નશીલી દવાઓ સંબંધિત આ ફાયરિંગ કરીને લોકોની હત્યા કરાઇ છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યાં હતા અને કેસની વધુ તપાસ શરૂ કરી છે.

અમેરિકામાં ફરીથી બની ફાયરિંગની ઘટના

6 લોકોનાં મોત, 26 લોકો ઘાયલ થયા

નોંધનિય છે કે અમેરિકામાં વારંવાર ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં અત્યાર સુધી અનેક લોકોનાં મોત થઇ ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter