+

આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા

ગાંધીનગરઃ વધુ એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાઇ ગયા છે. ફરિયાદી વિરુધ્ધમાં સી.આઇ.ડી ક્રાઇમ સુરત ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ આરોપી જગદીશ તુલસીભાઇ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેકટર, સી.આઇ.ડી.

ગાંધીનગરઃ વધુ એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાઇ ગયા છે. ફરિયાદી વિરુધ્ધમાં સી.આઇ.ડી ક્રાઇમ સુરત ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ આરોપી જગદીશ તુલસીભાઇ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેકટર, સી.આઇ.ડી. ક્રાઇમની કચેરી, ગાંધીનગર કરતા હતા. ગુનાના કામે ફરિયાદીનીનું કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવેલા, જે મુદ્દામાલ છોડાવવાના અવેજ પેટે આરોપીએ રૂ.50,000 લાંચની માંગણી કરી હતી.

જે પૈકી ફરિયાદી પાસેથી રૂ.10,000 લઈ લીધા હતા, બાકીના રૂ. 40,000 ની માંગણી થઇ રહી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારી હતી, સહયોગ સંકુલના પાર્કીંગમાં સેક્ટર-1, ગાંધીનગરમાં જ લાંંચ લેતા ઝડપાયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

ટ્રેપીંગ અધિકારી: બી.ડી.રાઠવા, પો.ઇન્સ, નવસારી એ.સી.બી. પો.સ્ટેશન તથા એ.સી.બી સ્ટાફ

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી, સુરત એકમ

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

facebook twitter