આ મિસાઇલમાં પરમાણું શસ્ત્રોનો પણ ઉપયોગ કરવામાં આવે છે
રશિયાઃ યુક્રેને રશિયા પર મોટો હુમલો કર્યાંના થોડા જ સમયમાં રશિયાએ જડબાતોડ જવાબ આપ્યો છે, આ વખતે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ RS-26 રુબેઝથી યુક્રેન પર મોટો હુમલો કરવામાં આવ્યો છે.
રશિયન સેનાએ વહેલી સવારે RS-26 રુબેઝ મિસાઈલથી હુમલો કર્યો છે, આ મિસાઇલની રેન્જ 58,00 કિ.મી છે, આ હુમલાથી યુક્રેનને મોટું નુકસાન થઇ શકે છે, બીજી તરફ યુક્રેનની મિસાઇલને રશિયન સેનાએ હવામાં જ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે.
રશિયાના આ હુમલા બાદ અમેરિકાએ પણ તમામ ગતિવિધીઓ પર નજર રાખવાનું ચાલું કરી દીધું છે અને યુક્રેનને મદદ પુરી પાડવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++