+

Acb એ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ ફીશરીઝને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો

રૂપિયા 15 હજારની લાંચ ઓફિસની બહાર જ લેવામાં આવી ફરિયાદીને હેરાન કરનાર સરકારી બાબુની ધરપકડ નવસારીઃ એસીબીએ 15 હજાર રૂપિયાની લાંચ લેનારા સરકારી બાબુને ઝડપી લીધો છે. માછીમાર પાસેથી લાંચ લેનારા આસિસ્

રૂપિયા 15 હજારની લાંચ ઓફિસની બહાર જ લેવામાં આવી

ફરિયાદીને હેરાન કરનાર સરકારી બાબુની ધરપકડ

નવસારીઃ એસીબીએ 15 હજાર રૂપિયાની લાંચ લેનારા સરકારી બાબુને ઝડપી લીધો છે. માછીમાર પાસેથી લાંચ લેનારા આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ
દિપક ચૌહાણની ધરપકડ કરી છે. ફરિયાદીના પિતાનો માછીમારનો ધંધો છે અને તેમને ટોલરબોટ માટે નવુ એન્જીન ખરીદ્યું હતું. જેમાં સબસિડી મળે છે. તેમની અરજી પાસ કરવા માટે અને નામ ટ્રાન્સફ કરવા માટે 15 હજારની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીને સંપર્ક કર્યો હતો  ACBની ટીમે મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી, જૂની બહુમાળી બિલ્ડીંગ, બીજો માળ, આરોપીની ઓફિસની બહાર જ લાંચ લીધી અને એસીબીએ તરત જ ટ્રેપ કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter