પશ્ચિમ આફ્રિકન દેશ લાઇબેરિયામાં ગેસ ટેન્કરમાં થયો મોટો વિસ્ફોટ, 40 લોકોનાં મોત

11:16 AM Dec 28, 2023 | gujaratpost

લાઇબેરિયાઃ પશ્ચિમ આફ્રિકન દેશની લોઅર બોંગ કાઉન્ટીના ટોટોટામાં એક ગેસ ટ્રક અથડાયો હતો. ટ્રક અથડાયા બાદ તરત જ તેમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ઘટના સ્થળે હાજર 40 લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.

મૃત્યુઆંક વધી શકે છે

ગંભીર રીતે દાઝી ગયેલા ઘણા લોકો હજુ પણ હોસ્પિટલમાં છે અને મૃત્યુઆંક વધી શકે છે. નબળી માર્ગ સલામતી અને નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે સબ-સહારન આફ્રિકાને અકસ્માત માટે વિશ્વનો સૌથી ભયંકર પ્રદેશ બનાવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post