+

ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર, 22 જૂને મતદાન 25 જૂને મતગણતરી

Gujarat Panchayat Election: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ઘણા સમયથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની તારીખોની જાહેરા

Gujarat Panchayat Election: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ઘણા સમયથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીનું જાહેરનામું 2 જૂન 2025ના બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 રહેશે. 22 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને મત ગણતરી 25 જૂન 2025ના રોજ થશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 27 મી મે 2025 ના રોજ કરવામાં આવી હતી

ચૂંટણી જાહેર કરવામાં આવતા જ આજથી આચાંર સંહિતા પણ લાગુ કરવામાં આવી છે, ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને હવે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર, 22 જૂને મતદાન 25 જૂને મતગણતરી

પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં. ગુજરાતમાં 4 હજાર ગ્રામ પંચાયતોમાં અંદાજે અઢી વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે.

facebook twitter