બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા, જે Netflixની વેબ સિરીઝ કઠલથી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. મેઘા શુક્લાએ બોલ્ડ પોઝ આપતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ખુલ્લા વાળ અને કિલર પોઝ સાથેની આ તસવીરો પર ચાહકો હાર્ટ અને ફાયરના ઇમોજી સાથે જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.
Trending :