ટીવી ક્વીન નિયા શર્માએ પોતાની બોલ્ડ સ્ટાઈલ અને લુકથી ચાહકોના હોશ ઉડાવી દીધા

03:35 PM Mar 17, 2026 | gujaratpost

ટીવી ક્વીન નિયા શર્માએ પોતાની બોલ્ડ સ્ટાઈલ અને લુકથી ચાહકોના હોશ ઉડાવી દીધા છે. હવે ફરી એકવાર અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે. આ આઉટફિટમાં નિયા શર્મા તેના સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. નિયા શર્માએ એક્ટિંગની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. તે સ્ક્રીન પર કોઈ પણ પાત્રને ખૂબ જ સુંદર રીતે ભજવે છે.