શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનો ગ્લેમરસ લુક

03:41 PM Mar 17, 2026 | gujaratpost

શ્વેતા તિવારીની દીકરી પલક તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. પલકે થોડા સમય પહેલા ગુલાબી આઉટફીટમાં તેનો ટ્રેડિશનલ લુક શેર કર્યો હતો. આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે. પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તેનું ગીત બિજલી-બિજલી ઘણું લોકપ્રિય થયું હતું.