તમન્ના ભાટિયાના જન્મદિવસની ઉજવણી, મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીએ પાર્ટીનો આનંદ માણ્યો

03:45 PM Jan 10, 2026 | gujaratpost

અભિનેત્રી તમન્ના ભાટિયાએ 21 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસની ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમન્ના ઇન્ડસ્ટ્રીની એક લોકપ્રિય અભિનેત્રી છે. તેને પોતાના અભિનય અને નૃત્ય કૌશલ્યથી ચાહકોને મોહિત કર્યા છે. તે 36 વર્ષની છે. મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીએ પાર્ટીનો આનંદ માણ્યો હતો.