ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્મા અભિનયની સાથે શિવાંગી પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તેને વર્ષ 2013 માં આવેલા નચ બલિયેની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું અને અહીંથી જ તેને પોતાની ઓળખ બનાવી હતી.તેને હમારી સિસ્ટર દીદી હર મુશ્કિલ કા હલ અકબર બીરબલ, ટીવી બીવી ઔર મેં અને છોટી સરદારની જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. દર્શકોએ તેમની ભૂમિકાઓને ઘણી પસંદ કરી છે.
Trending :