+

49 વર્ષની ઉંમરમાં પણ સુષ્મિતા સેનનો કાતિલ અંદાજ

મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તે કતારમાં એક જ્વેલરી સ્ટોર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેની સુંદરતાએ બધાને મોહિત કર્યા હતા. અભિનેત્રીએ તેના ઇન્સ્ટ

મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તે કતારમાં એક જ્વેલરી સ્ટોર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેની સુંદરતાએ બધાને મોહિત કર્યા હતા. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે, તેને ફરી એકવાર પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા. આ વાયરલ ફોટામાં એક્ટ્રેસનો મનમોહક અંદાજ જોવા મળી રહ્યો છે. 49 વર્ષની ઉંમરે પણ સુષ્મિતા સેન હજુ પણ તેના ગ્લેમર અને સુંદરતાથી લાઈમલાઈટમાં રહે છે.

facebook twitter