બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ હાલમાં તેની આગામી ફિલ્મ હકને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 7 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં યામીએ તેની સાદગીથી ચાહકોના દિલ જીતી લીધા છે. યામી એરપોર્ટ પર સૂટમાં જોવા મળી હતી. તેણે પેસ્ટલ બ્લૂ કલરનો સૂટ પહેર્યો હતો, સાથે વ્હાઈટ દુપટ્ટો કેરી કર્યો હતો.
Trending :