એક્ટ્રેસ રુહી સિંહનો બિકીનીમાં જોવા મળ્યો હોટ અંદાજ

09:27 AM Sep 10, 2025 | gujaratpost

ભોજપુરી અને બોલિવૂડ એક્ટ્રેસ રુહી સિંહ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે. અભિનેત્રીએ બોલ્ડ બિકિની લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. નવા ફોટોશૂટમાં રુહી ખૂબ જ હોટ લાગી રહી છે. રુહી મિસ ઈન્ડિયા પણ રહી ચુકી છે, તેણે તેના મનમોહક પ્રદર્શનથી તેના ચાહકોને દિવાના બનાવ્યા છે.