ભોજપુરી સ્ટાર મોનાલિસાનો ગ્લેમરસ લૂક વાયરલ

09:55 AM Apr 04, 2025 | gujaratpost

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ મોનાલિસા તેની સ્ટાઈલ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ગોલ્ડન કલરના આઉટફિટમાં ખૂબ જ હોટ અને સ્ટનિંગ લાગી રહી છે. તે બિગ બોસ 10 અને ઘણા હિન્દી ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. તે ઘણીવાર તેના સ્ટાઇલિશ લુકથી લોકોને પ્રભાવિત કરે છે.