સોનાક્ષી સિન્હા બાંધણી લુકમાં એકદમ પરફેક્ટ લાગે છે. સોશિયલ મીડિયા પર દરેક તેના વખાણ કરી રહ્યા છે. તસવીરો શેર કરતા સોનાક્ષીએ લખ્યું- સુંદરતા સાદગીમાં રહેલી છે. સોનાક્ષી સિંહાએ લજ્જુ સીના કલેક્શનમાંથી રોયલ બ્લુ બાંધણી રાયસા કુર્તા અને પેન્ટ પહેર્યું હતું. સોનાક્ષીનો સિમ્પલ લુક લોકોને પ્રભાવિત કરી રહ્યો છે.
સોનાક્ષી સિન્હા બાંધણી લુકમાં એકદમ પરફેક્ટ લાગે છે
05:55 PM Nov 20, 2024
| gujaratpost