ડિમ્પલ ગર્લનો ઈદ લૂક જોરદાર છે.. તે બ્લેક એમ્બ્રોઈડરી સૂટમાં સુંદર લાગી રહી હતી

09:58 AM Apr 13, 2024 | gujaratpost

બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા કદાચ એક્ટિંગની દુનિયાથી દૂર થઈ ગઈ છે. પરંતુ હંમેશા લાઈમ લાઈટમાં રહે છે. બ્લેક એથનિક લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેતા અને નિર્માતા સોહેલ ખાનની ઈદ પાર્ટીમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. આ સમય દરમિયાન સેલિબ્રિટીઓના ઈદ લુકે ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. પ્રીતિ ઝિન્ટા પર ભધાનું સૌથી વધુ ધ્યાન ગયું હતું. પ્રીતિ તેના પતિ જીન ગુડનફ સાથે બ્લેક એથનિક લૂકમાં પહોંચી હતી.