ગૌણ સેવા પસંદગી મંડળે 266 જગ્યાઓ પર ભરતી માટે કરી જાહેરાત, વેબસાઈટ પર 1 માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

12:12 PM Feb 16, 2024 | gujaratpost

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 266 જગ્યાઓ ભરવા માટે કરાઇ જાહેરાત

આજથી વેબસાઈટ પર 1 માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

પેટા હિસાબનીશની 116 જગ્યા માટે ભરતી 

પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓમી ભરતી  

ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી અંગે જાહેરાત કરાઇ છે.આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓની ભરતી કરાશે અને ઉમેદવારો https://ojas.gujarat.gov.in પર 15 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ભરતી પ્રક્રિયાની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. જેથી સમયાંતરે મંડળની વેબસાઇટ પર જોતા રહેવુ. ત્યારે સરકારી નોકરી ઇચ્છુકો હજારો ઉમેદવારોને લઇને આ જાહેરાત અગત્યની છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post