+

લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી, આ રહ્યું લિસ્ટ

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં પીઆઇની બદલીઓની ચર્ચાઓ હતી અને હવે લોકસભા ચૂંટણી પહેલા જ પોલીસ કમિશનર દ્રારા બદલીઓ કરવામાં આવી છે. 62 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરાઇ છે. 23 પીઆઈની આંતરિક બદલી

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં પીઆઇની બદલીઓની ચર્ચાઓ હતી અને હવે લોકસભા ચૂંટણી પહેલા જ પોલીસ કમિશનર દ્રારા બદલીઓ કરવામાં આવી છે. 62 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરાઇ છે. 23 પીઆઈની આંતરિક બદલી કરાઇ છે. છેલ્લા ઘણા સમયથી કેટલાક મહત્વના પોલીસ સ્ટેસન ચાર્જમાં હતા, જ્યાં હવે કાયમી પીઆઇ મળ્યાં છે.

નોંધનિય છે કે ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે પીઆઇની બદલીઓ કરીને મોટા ફેરફારો કર્યાં છે, અટવાયેલી બદલીઓ હવે કરવામાં આવી છે.

 

facebook twitter